🙏 પૂજ્ય મોરારી બાપુના આશીર્વાદથી
પૂજ્ય મોરારી બાપુના આશીર્વાદ થી જીવનની સાચી દિશા મળી. સંસ્કૃતિ, સંસ્કાર અને હાસ્ય - આ ત્રણેયનું સમન્વય સાધીને સમાજમાં આનંદ ફેલાવવાનો પ્રયાસ કરું છું. બાપુએ શીખવ્યું કે "હાસ્ય એ પણ એક ભક્તિ છે" અને એ જ માર્ગ પર ચાલી રહ્યો છું.
🎬 Featured Performance
About
ગુજરાતની ગૌરવશાળી ધરા અને ખાસ કરીને કચ્છી સંસ્કૃતિના રંગે રંગાયેલા પ્રોફેશનલ હાસ્ય લોકસાહિત્ય કલાકાર અને સ્ટેજ એન્કર. છેલ્લા ઘણા વર્ષોથી વૈવિધ્યસભર સ્ટેજ પ્રોગ્રામ્સ, લોક ડાયરા, ક્રિકેટ ટુર્નામેન્ટ્સ, સામાજિક મહોત્સવો અને કોમેડી શૉ દ્વારા શુદ્ધ અને પારિવારિક મનોરંજન પીરસીને લાખો લોકોના દિલ જીત્યા છે. મનોરંજનની સાથે ઇતિહાસ અને સંસ્કૃતિને લોકો સુધી પહોંચાડવી એ જ મુખ્ય હેતુ છે.
For Bookings & Inquiries
લાઈવ ઇવેન્ટ, લોક ડાયરો કે કોર્પોરેટ શૉના પ્રોફેશનલ બુકિંગ માટે સંપર્ક કરો
+91 99787 36135 | ahirprabhu87@gmail.com
Book on WhatsApp